03 July 2008

Gujarati Initials Translation for Sea, Michael

Yesterday is but a dream, tomorrow but a vision.
=
ગઈકાલ ફક્ત સ્વપ્ન છે, આવતીકાલ દૂરદૃષ્ટી છે

But today well lived makes every yesterday a dream of happiness, and every tomorrow a vision of hope.
=
પણ યોગ્યરીતે વિતાવેલો આજનો દિવસ ગઈકાલને આનંદભર્યુ સ્વપ્ન બનાવે છે

Look well, therefore, to this day.
=
એટલા માટે આજના દિવસને યોગ્યરીતે જુવો

Such is the salutation to the dawn.
=
આ રીતે વહેલી સવારને પ્રણામ છે

No comments:

Post a Comment

Please leave your email address for a reply.