Rohit = રોહિત
Avantika = અવંતિકા
Heena = હીના
Sonia = સોનિયા
Wisdom = હોશિયારી
Life is special = જીવન વિશેષ છે
Live each day like its your last
=
પ્રત્યેક દિવસ એવી રિતે જિવો કે તે તમારો આખરી દિવસ છે
God helps those who help themselves
=
ઈશ્વર તેની મદદ કરે છે જે પોતાની મદદ કરે છે
Never regret anything that made you smile
=
જે તમને હસાવે છે તેના માટે પશ્ચાત્તાપ ન કરો
Life is for living = જીવન જીવવા માટે છે
Seize every opportunity = પ્રત્યેક સંધીને પકડો
take every chance for life is for living
=
પ્રત્યેક સંધી લો કારણ કે જીવન જીવવા માટે છે
live with no regrets = પશ્ચાત્તાપ વગર જિવો
the sweet is never as sweet without the sour
=
ખાટા વગર મીઠાની મિઠાસ નથી લાગતી
And I know sour, which allows me to appreciate the sweet
=
અને હું ખટાશ જાણું છુ જેથી હું મીઠાની મિઠાસ જાણી શકુ છું
Enjoy life, Regret nothing
=
જીવનનો આનંદ લો, કોઈ પણ વાતનો પશ્ચાત્તાપ ન કરો
I am who I am, and who I wanna be
=
હું જે છું તે છું અને હું કોણ થવા માગુ છું
Why should I care what other people think of me
=
બીજા મારા માટે શું વિચાર કરે છે તેની હું શા માટે ચિંતા કરું
Life is like a roller coaster, live it, be happy, enjoy life
=
જીવન રોલર કોસ્ટર છે, તે જિવો, આનંદી રહો, જીવનનો આનંદ માણો
R = આર
A = એ
H = એચ
S = એસ
No comments:
Post a Comment
Please leave your email address for a reply.